જે ખાલી તાતણે જ બંધાય એ છે ભાઈ...
બદલામાં પિતાની પણ ફરજ નિભાવી જાય એ છે ભાઈ ...
કામ ગમે તે હોય બસ યાદ કરે બહેન એકવાર...
જીવ હથેળી પર લઈને આવી જાય એ છે ભાઈ...

-Tru...

Gujarati Whatsapp-Status by Tru... : 111824899

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now