Gujarati Quote in Microfiction by Hemant Parmar

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*ભાષા વૈભવ*

*ગોવિંદજી* :- એલા કેમ દેખાતો ન હતો.?
ક્યાં હતો આટલા દિવસ..??!!

*દામોદર* :-પવિત્ર શ્રાવણમાસમાં શકુની વૃતિવશ કૌરવ-પાંડવ ધર્મ-કર્મ અનુસરણમાં મગ્ન હતો,
ત્યાં અચાનક ક્રૃષ્ણ યાદ આવતા..!!

થોડા દિવસ કૃષ્ણજન્મ સ્થળની યાત્રા તેમજ નિવાસમાં રહેવાનું સદભાગ્ય સાંપડ્યું હતું..!!
.
.
.
.
.

*ટૂંકમાં જુગાર રમતા પકડાયો, અને જેલમાં પુરાયો...એમ બોલતો નથી મુંઓ.*

😉🤪😜😂🤣
😉🤪😜😂🤣

Gujarati Microfiction by Hemant Parmar : 111824831
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now