#friendshipday *હેપ્પી ફ્રેન્ડશીપ ડે*…..
કેમ છે દોસ્ત ???
હા દોસ્ત,
દોસ્તી એ એક પવિત્ર રિશ્તો છે …ઘણા મિત્રોને તરછોડી દઈએ પણ તેની કદર, તેની જરૂરત ,એના બહુ દૂર નીકળી ગયા પછી ખબર પડે છે ….થઇ શકે કે એ દોસ્ત ક્યારેય તમને ના મળે અને જયારે તમને ખબર પડે ત્યારે એ આ દુનિયા માં જ ના હોય !!!!!