Gujarati Quote in Blog by Anurag Basu

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ચાલ ને આ મુકી દઈએ, મોબાઈલ ની ઝંઝટ થોડી વાર...
રમતો રમી લઈએ એવી ,જે ન હોય ઓનલાઇન યાર...
જવાબદારી ઓ ને, આપી દઈએ વિરામ
થોડીક વાર...
જીવી લઈએ,એ જ બાળપણ ની ક્ષણો
બીજી વાર...
કંઈ કેટલાય સ્વપ્ના ઓ ,જીવવાના અધુરા છે
પુરા તેને પણ કરવા માટે
થઈ જઈએ તૈયાર...
કોયલ સાથે ટહુકી એ ને,
ક્યારેક કીટ્ટા તો ક્યારેક બિચ્ચા , પણ કરી લઈએ વારંવાર...
એ કાચી કેરી આંબા પર થી ઉતારી ને
મરચું મીઠું ભભરાવી ને,
ચટાકો લઈ લઈએ ઘડીક વાર....
અનુરાગ બાસુ

Gujarati Blog by Anurag Basu : 111824106
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now