જિંદગીમાં હર પલ સાથ તારો હોય
હર પલ હસીન આ જન્મારો હોય
હોય સૂર્યોદય કે સૂર્યાસ્ત બધું જ લાગે હસીન
એમાં મહોબતનો રંગ જ્યારે તારો હોય

-Dt. Alka Thakkar

Gujarati Shayri by Dt. Alka Thakkar : 111824031

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now