આજે જે મારા આત્મા સાથે જે આત્મા જોડાયેલો છે. જે વ્યક્તિ એ નાનપણથી જ જીવનમાં પોતાના ચહેરા પર સ્મિત, ખુશી અને હંમેશા આનંદમાં જ રહેતા મેં એ વ્યક્તિને જોયા છે. અને તે સમયમા જ્યારે તે મને એ સમયે મારું નામ લઈને મને બોલાવે તો હું ત્યાં હંમેશા તેમની માટે હાજર જ રહેતો. આજે પણ હાજર છું હું તેમની માટે. થોડાક દીવસ પહેલાં મારી નજર સમક્ષ તે વ્યક્તિની આંખોમાંથી આંસુ સરકતા જોઈને. મારુ મન અને હૃદય ખૂબ જ દુઃખી થઈ ગયું. તમારા પિતાએ તમારા પિતા જ તમારો આત્મા એ જ તમારો સાહેબ છે જે વેપારી છે. એ કઈ પણ વેહચી શકે છે. સમજો પાણી ની જેમ તમારે તમારો રસ્તો કરી લેવાનો. દુઃખ શું છે. સમજું છું એટલે જ. તમારા માટે આજે પણ એટલુ જ સન્માન છે. જ્યારે તે સમય હતું..🙏😊 હી ✍️.....

Gujarati Thought by Hiren K Chudasama : 111823911

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now