મારી જીંદગી, હરક્ષણ એક જંગ છે..
દુનિયા મારી મુસ્કાન જોઈને, દંગ છે...
કેવી રીતે આ પરિસ્થિતિ માં પણ ..
આનો ચહેરો,ના તંગ છે??
કેમ કે મારા દોસ્તો, હરપળ
મારી સંગ છે.....
અનુરાગ બાસુ*

Gujarati Blog by Anurag Basu : 111823788

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now