એક છોકરો દિલમાં ઘર કરી ગયો છે , આમ તો મહોબતની અસર કરી ગયો છે ,
રૂપ એનુ એવું છે કે ,
શશિ ની ચાંદની પણ શરમાઈ જાય ,
ફોરમ તો શું પુરા બા ગ ની કળી ઓ પણ ,
એને જોઈ હરખાઈ જાય.. એક છોકરો એવો દિલમાં ઘર કરી ગયો છે...

-Mrs Farida Desar

Gujarati Quotes by Mrs Farida Desar : 111823466

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now