મારા સ્પર્શ થયેલી હથેળી તો સાફ થઈ જ જશે,
મન મા મારી હાજરી ને સાફ કરવાના સાબુ ક્યાં શોધશો...

કોઈ ને કોઈ તો તમને મળી જ જશે,
મારા સાથ જેવો આરામ ક્યાં શોધશો...



-ARCHANA __સ્વયમ્Aવ

Gujarati Good Morning by ARCHANA DABHI__સ્વયમ્Aવ : 111823242

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now