દુઃખનો સાથી
મારો મોબાઈલ જ..
હોય સાથે જ!
હકીકત જણાવે
મારા જ અસ્તિત્વની!

રૃદન માંરૂ
હાસ્યમાં ફેરવી દે..
કરે મદદ!
લાવે સમીપ ચહેરો,
જુદા થયેલ પુત્રનો!

Gujarati Hiku by Falguni Dost : 111822944

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now