આપણે યાદ રાખીએ કડવા પ્રસંગોની યાદ એ મૂળ છે, ફરિયાદ એ અંકુરો છે, એના કારણે થતો વિવાદ એ થડ છે,પછી વકરતો વિખવાદ એ શાખા છે, અને પરિણામે સતત અનુભવાતો વિષાદ તે ફળ છે.
#દિપકચિટણીસ

Gujarati Motivational by DIPAK CHITNIS. DMC : 111822696

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now