મોસમનો વરસાદ હોય,
તુ ને હું સાથ હોય ,
જિંદગીની કેવી રૂપાળી ફોરમ,
એ રાત હોય ..❤
ગુડ નાઈટ....

-Mrs Farida Desar

Gujarati Shayri by Mrs Farida Desar : 111822607
Narendra Parmar 4 year ago

શુભ રાત્રી 🙏❤️

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now