મુસાફર છું,
જોને જિંદગીની જ..
મૃત્યુ સુધીની!
મોક્ષ આપે જો,
અસીમ કૃપા થાય,
કુદરતની!
સર્વ સંસાર,
મોહ અને સ્વાર્થથી..
ચાલે છે અહીં!
મોહ છૂટ્યો તો,
મોક્ષ નિશ્ચિત છે જ!
પ્રભુ સમીપ!

-Falguni Dost

Gujarati Hiku by Falguni Dost : 111822359

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now