Gujarati Quote in Poem by Ash

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

॥ શિવ વંદના ॥


*┈┉┅━❀꧁ ꧂❀━┅┉┈*

[ છંદ :~ સેણીકા ]


ગંગ બાર જટ્ટ ધાર મંડીયં, આધ અંગ સંગ લિન ચંડીયં.

બાલ ચંન્દ્ર બિંબ ભાલ જ્વાલિયં, કંગનં ભુજંગ મુંડ માલિયં.

સુલ પાન હે પિનાક સજ્જનં, ડાક ડમ્મરૂ અવાજ બજ્જનં.

જંગ જીત નીત ભંગ ખાવનં, ખેલ પ્રેત જ્વાલ કો ખેલાવનં.

વ્યાલ આલ ખાલ લિન બાસનં, કેહરી બિછાત્ત કિન્ન આસનં.

અંગ કો વિભુત્ત રંગ ચઢ્ઢીયં, જોગ ભોગ ધ્યાન પ્રાત દઢ્ઢીયં.

દેવ દાનવં નગેશ વંદનં, વંદીતં ક્લેશ વૃંદ કંદનં.

કામના મનિશ પુરનં કરં,જય મહેશ,જય મહેશ, જય મહેશ, જય હરં.🧉🖋

[''પ્રવિણસાગર ગ્રંથ માથી'']


*┈┉┅━❀꧁ ꧂❀━┅┉┈*


🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
ટાઇપ-લખનાર
✍✍ વ્યાસ દિનેશ-દિનકર
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

Gujarati Poem by Ash : 111822312
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now