નજરથી તમારી સમક્ષ હું દેખાઉ કે ન દેખાઉ. પણ જ્યારે તમે મને હદયથી યાદ કરશો ને ત્યારે જ તમારે તમારા હદયની ધડકનને તમારે મહેસૂસ કરી લેવાની કેમકે હું તમારા હદયની ધડકન બની ને હું તમને જ જીવું છું. તમારું વ્હાલું કોઈ તમને આત્માથી યાદ કરતું હશે ને તે જ ક્ષણે તમારા હદયમાં તે પ્રગટ થઈ જશે.

Gujarati Thought by Hiren K Chudasama : 111822178

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now