જોને તારી સંગાથે સમય કંઈક એમ ખીલી જાય છે,
નખરાળી વાતુડિ તું દિલમાં સ્થાન સ્થાપી જાય છે,
ફરી ક્યારે મળીશું? એ વિચારે જ સમય વીતી જાય છે,
દોસ્ત! કંઈક આપણું ઋણાનુબંધ જ કામ કરી જાય છે!

-Falguni Dost

Gujarati Whatsapp-Status by Falguni Dost : 111821631

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now