અમે મુંબઈ માં 12 માં ધોરણ એટલે હાયર સેકન્ડરી માં sociology વિષય માં Santhan સહીત 4 tribal કૉમ્યૂનિટી ની લાઈફ સ્ટાઇલ ભણેલા હતા . કોર્સ માં આવતો અભ્યાસક્રમ હતો . આજે બેવકૂફ ગાંડુઓ જેમને રાષ્ટ્રપતિ Murmu ના લીધે આ આદિવાસી કોમ્યુનિટી નું નામ જાણે છે એવા અભણ ગાંડુ મીડિયા , સંઘીઓ [જેમની પાસે ડિગ્રી પણ નથી અથવા ડિગ્રી ની ખોટી ડિંગ મારે છે ]અમારા જેવા ભણેલા સાચી ડિગ્રી વાળા લોકો ને સમજાવા આવ્યા છે. અમે આ દંભી ગાંડુ અભણ લોકો ને એમના ક્લચર ને 30 વર્ષ પહેલા ઓળખાતા થયેલા . દેશ ને હવે ખબર પડી રહી છે. સડી ગયેલ ગંદકી કુદરત જલ્દી સાફ કરી નાખે તો સારું. જોઈ જોઈ ને ઊબકા આવે છે.
આશા રાખીએ નવા રાષ્ટ્રપતિ દેશ ના બંધારણ ની , દેશ ની લોકશાહી ના મૂલ્યો ની રક્ષા કરે ને રબર સ્ટેમ્પ ના બની રહે .
Murmu ને અત્યાર સુધી માં મળેલા મતો માં નીચલા ક્રમાંક [ ઓછા મતો ] થી ત્રીજો નંબર છે. એમની વિરુદ્ધ માં મળેલા મતો એ એમના નહિ પણ ફેકુ મોદી ના વિરોધ માં હતા . જે અત્યાર સુધી રાષ્ટ્રપતિ ની ચૂંટણી માં વિરોધ માં મળેલા સૌથી વધુ મતો છે.