નથી સાંભળતી તું મારી વાત કદાપિ

તે છતાંય હું સાંભળું છું તારી વાત ધ્યાનથી ...

કેમ કે તને ખોવું એ મને જરા પણ ના ગમે

તને જોવું એ મને રોજ ગમે ......

નરેન્દ્ર પરમાર ✍️

Gujarati Good Morning by Narendra Parmar : 111821046

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now