કડવું છે પણ સત્ય છે.
_________________

ખરાબ સમયની પણ એક વાત સારી છે
જેવો તમારો ખરાબ સમય શરૂ થાય એટલે તરત જ તમારી આજુબાજુમાં વધારાના નકામાં લોકો તમારા જીવનમાંથી ચાલ્યા જાય છે .

❦🇯®🇸✍ ❦

Gujarati Shayri by Jignesh Shah : 111821030

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now