શુક્ર ખુદાનો કે ખોવાયેલા સંબંધ પાછા મળી ગયા, જાણે કે જાંજવા ના રણને જળ મળી ગયા,
તરસી આંખોને કાજળ મળી ગયા,
સુના પગના જાણે ઝાંઝર મળી ગયા ,
સારું થયું પાછા આપણા અંજળ મળી ગયા

-Mrs Farida Desar

Gujarati Quotes by Mrs Farida Desar : 111820871
Narendra Parmar 4 year ago

ના હોય ?? સારું કહેવાય 👍👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now