ખોલ્યો લાગણી નો પટારો ને શરું કર્યો વેપાર,
છૂટા હાથે વહેંચી લાગણી ત્યાં સુધી ચાલ્યો ધમધોકાર.
જ્યાં લગાવી કિંમત થોડી ત્યાં તો સૌને ઉચાટ થયો અપાર,
પછી તો વેપાર લીધો સંકેલી ને બની ગઈ હું બેકાર...

Gujarati Shayri by Chapara Bhavna : 111820698
shekhar kharadi Idriya 4 year ago

वाह क्या बात है बहुत खूब

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now