ગયા ભવમાં કોની સાથે હતા એ ખબર નથી,
આવતા ભવમાં કોની સાથે હશો એ પણ ખબર નથી,
તો પછી અત્યારે જેની સાથે છીએ એની સાથે વેર બાંધીને શું ફાયદો?
જીંદગી હંમેશા હસીને વિતાવો કેમકે એ કોઈ નથી જાણતું કે એ કેટલી બાકી છે...
Good Morning

Gujarati Good Morning by Nirav Devani : 111820114

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now