વરસવુ ઓછું ને
ઉકળાટ ઝાઝો આપે છે,
આ મોસમને પણ...
માણસ થવાના ભાવ જાગે છે.

Gujarati Shayri by મહેશ ઠાકર : 111819974

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now