આંખોમાં યાદ
મનમાં છે ઉચાટ
મિલનની રાહ!

દિલડું ઝંખે,
જીવનભર સાથ
તું આપીશ ને!

એક જ આશ
ધબકે હૃદયમાં જ
વીતે જીવન!

-Falguni Dost

Gujarati Hiku by Falguni Dost : 111819803

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now