દિલ ના તાર પર લાગણી સૂકવી છે,
આ વર્ષાઋતુ માં લાગણી જો ભીંજાય જાય છે...
ભીંજાયેલી લાગણીઓ માં તરબતર થા તું,
' નિજ ' લાગણીઓ મોકલશે, એને વધામણી આપશે ને તુ?

Gujarati Shayri by Jatin Bhatt... NIJ : 111819692

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now