દિલની વાત જ્યાં આવે બહાર,
વાદળ ગરજે સાથ વીજ ચમકાર.

વરસે બારે મેઘ પછી સાંબેલાધાર.
દિવાલો ખળભળે ખસે આધાર.

પાયમાલીની થાય ખડી જ કગાર.
ઓ વાતો કરો નહીં દહેલીઝ પાર,

દિલબર સમજશે વિના કહ્યે સાર,
'ઊર્મિ' ઉછળે અબ્ધિ અપરંપાર.

'ઊર્મિ'

Gujarati Poem by Manjula Gajkandh : 111819606

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now