દિલની વાત
દિલની તકલીફ
જાણી..અજાણી!

જાણે લાગણી
રમત ખેલૈયાની
પ્રપંચ પ્રેમ!

દિલે ચૂક્યું જ
એક સ્પદંન ફરી,
પ્રીત લાચાર!

-Falguni Dost

Gujarati Hiku by Falguni Dost : 111819535

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now