કોણ જાણે ક્યાં રઈ ગઈ
એ પ્રેમ ની વાતો
જે સંભાળતા જ મેં
કાઢી તી આખી રાતો

મોકલાય છે હજી પણ
તમારી યાદો
જે સાચવે છે મારું ઓશીકું
આખી રાતો

કહી ને પોઢું છું કે
હવે નઈ આવે તમારી યાદો
પણ છેલ્લે તોય આ આંખ
રડે છે આખી રાતો

Gujarati Poem by જતીન ની કલમ : 111819218

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now