આજ આ ફરી નહીં આવે, જશે એ ગઈકાલ બનીને, આવશે એ આવતીકાલ હશે, જે તારા હાથમાં નથી. મળી છે એક આજ તો આજમાં મનભર મોજથી જીવી લે મનવા.
'ઊર્મિ'

-Manjula Gajkandh

Gujarati Blog by Manjula Gajkandh : 111818779

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now