તમે તમારો પરિવાર,
તમારા બાળકો ને મૂકીને તમારી જિંદગી નો અમુલ્ય સમય એ વ્યક્તિને ફાળવો છો કે ,
જેને તમે જીવ જેટલા ચાહો છો,
પરંતુ આ બધી લાગણીઓ જો પથ્થરે અથડાય તો પછી સંભાળી લેવું સારુ..

-Mrs Farida Desar

Gujarati Shayri by Mrs Farida Desar : 111818737

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now