બહું જ ઉદાસ છે કોઈ તારા જવાથી,
થ‌ઈ શકે તો પાછી આવી જાને કોઈ બહાનાથી,
કેમ કે કોઈ તૂટી ગયું છે તારા ના હોવાથી
એટલે જ પાગલ કહું છું આવી જાને કોઈ બહાનાથી.
ચા જોડે રહી ગયેલી અધૂરી વાતો
Mr.Philosopher

Gujarati Blog by Mr.Philosopher : 111818680

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now