કાંટા ફેરવ્યા આજે ઘડિયાળના તો
વીતેલી એ સુંદર પળ યાદ આવી
ગઇ
કે વરસતા વરસાદ મા ગરમ ભજિયા
અને ચા ની ચૂસકી યાદ આવી ગઇ
નાખીને મિત્રના ખિસ્સા માં હાથ બિલ
આપવાની એ મજ્જા યાદ આવી ગઇ....
કે ગુસ્સે થયેલા મિત્રને આવતી વખતે
હું આપીશ એ કહેવાની મસ્તી યાદ
આવી ગઇ
મિત્રો તો થઇ ગયા પોતાની
દુનિયા મા મસ્ત આજે
પણ ખોલી જુની કિતાબ તો દોસ્તીની
ખુશ્બુ યાદ આવી ગઇ..
Miss you my all friends 🙇♂️ 🙇♂️ 🙇♂️ 🙇♂️ 🙇♂️ 🙇♂️ 🙇♂️ 🙇♂️ 🙇♂️ 🙇♂️ 🙇♂️ 🙇♂️