દેશ માં ગાંડુ સંઘી લોકો એ જે તબાહી મચાવી છે એ જોતા ગુજરાત ની હાલ ની સ્તિથી જોઈને થોડું મન માં સારું લાગે છે. ગુજરાત ના સંઘીઓ ની દયા નથી આવતી. આ અમારા માં માણસ તરીકે આવેલો ફેરફાર ગાંડુ સંઘીઓ ની દેણ છે. વિનાશ પહેલા નું ટ્રેલર પણ દિલ ને આહલાદક લાગે છે. એક જમાનો હતો અમને ગુજરાત
ના લોકો અમારા પોતાના જેવા જ લગતા હતા . અમે પૂર કે ભૂકંપ માં મદદ માટે દોડી જતા હતા . અમે માનીએ છે એ અમે કરેલી ભૂલો હતી. સંઘીઓ પ્રત્યે ક્યારેય દયા જ ના રખાય . શ્રી કૃષ્ણ પણ દયા ગુજરાત માટે રાખી ના હતી. એમને ખબર હતી અસુરો ની , એમની ભૂમિ ની એટલે જ મથુરા થી સર્વનાશ કરવા ગુજરાત આવ્યા હતા .