સંઘીઓ એ કરેલ માતૃ અપમાન નું તર્પણ ને કાળ નું વિકરાળ રૂપ જોવા એ વખતે અમે ઇન્ડિયા માં જ હશું . અમને દુર્ગા ને એનું ક્રોધિત કાલી માઁ નું રૂપ બહુ જ ગમે છે. અમારી પ્રિય દેવી છે . આવી લીલા જોવાની કેમ ચૂકાય ?
હવે અમારી ઈન્ટ્રો ફરી થી વાંચો. એનો અર્થ હવે તમને સમજાશે .. '' દ્રૌપદી ની આગ છું , સહદેવ નું અતિ જ્ઞાન છું , અર્જુન ની જેમ એની સખા છું ને યુધિષ્ઠિર ની જેમ સત્યપ્રિય છું '