મળ્યા હતા એકબીજાને ધણી વાર,
કરી હતી વાત સાથે રહેવાની અંતિમ શ્વાસ સુધી.
સમેટાય ગયું બધું બસ એક સાંજ સુધી,
તારો અને મારો સંબંધ બસ ચા સુધી.
ચા જોડે રહી ગયેલી અધૂરી વાતો


Mr.Philosopher

Gujarati Blog by Mr.Philosopher : 111817999

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now