વરસાદી બૂંદમાં એવી તો કંઈ વાત છે,
નખશિખ પલળી, નીચોવાઈ જતી જાત છે.
પુલકિત હૈયું ને મનબાગ 'ઊર્મિ' પ્રફુલ્લિત,
ઘોર અંધારી રાત પછી ઉઘડ્યું પ્રભાત છે.

'ઊર્મિ'

Gujarati Poem by Manjula Gajkandh : 111817849

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now