તને મારો પ્રેમ અત્યારે નહીં સમજાય

જ્યાં સુધી

તને કોઈ બીજો છોકરો છેતરી ના જાય ...

નરેન્દ્ર પરમાર " તન્હા "

Gujarati Blog by Narendra Parmar : 111817699
Narendra Parmar 4 year ago

સ્ત્રીની આંસુઓની કિંમત હોય છે કેમ કે સ્ત્રી માં દુર્ગાનું સ્વરૂપ હોય છે..... એટલે સ્ત્રીની બદદુઆ લાગે પુરુષને આ જન્મમાં નહીં તો આગલા જન્મમાં સમજ્યા તમે ?? 😂😂😂

Chapara Bhavna 4 year ago

😂😂😂એવું થોડી હોય

Narendra Parmar 4 year ago

આ કળિયુગમાં પુરુષની બદદુઆ સ્ત્રીને ક્યારેય ના લાગે પણ સ્ત્રીની બદદુઆ પુરુષને ગમે ત્યારે લાગે 😂😂😂

Chapara Bhavna 4 year ago

Are re Bichari ne bad duaa api didhi😂😂

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now