થોડા માં ઘણું કહી દીધું. ગુજરાતી પિતા હોવાનું ઋણ ચૂકતે કર્યું . સંઘીઓ એ હાઈ બ્રીડ કહી ને માતા ને જે ગાળો મારી છે એ માતૃ અપમાન નું તર્પણ જોવાનું બાકી છે . ઈન્ટ્રો માં કહ્યું છે દ્રૌપદી ની આગ છું . એ અપમાન ની આગ છે જે અંત માં બધું જ ભસ્મીભૂત કરે છે. દ્રૌપદી પોતે તો યજ્ઞ ની અગ્નિ માં થી પ્રગટ થયેલી જ આગ હતી .