જ્યારે બેવકુફ હતા
ત્યારે બધાને સારા
લાગતા હતા
પણ જ્યારથી થોડા
સમજદાર શું થયા
બધાને હવે ખરાબ
લાગવા લાગ્યા

-વાતોમાં તારી યાદો

Gujarati Thought by વાતોમાં તારી યાદો... : 111817040

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now