રાધા સ્વામી નામ નો એક સંપ્રદાય છે . જેને ગુજરાત ને પંજાબ માં માનનારા મોટો વર્ગ છે. આ હિન્દૂ સંપ્રદાય શાકાહારી માં માને છે . એમના ગુરુ ની હિન્દૂ ધર્મ ની વાત મુર્દા ને પણ ઈશ્વર આપે છે એ ઘણા સંઘીઓ કબીર ના નામે ચઢાવી છે .
જે કબીર ને , એના ઉપદેશ ને જાણે છે એ તરત જ સમજી જાય આ કબીર નો દોહા નથી પણ રાધા સ્વામી વાળા બાબાજી ની કહેલ વાત છે.
પણ સંઘીઓ પાસે થી હિન્દૂ ધર્મ ની વિશાળતા ક્યાંથી હોય ? એમના માટે હિન્દૂ ધર્મ એટલે સંઘી હિન્દુત્વ