છાપ સિક્કાની મને બંને ગમે
માત્ર એને ઉછાળ તું છળ વગર !

પુષ્પ છું પરવા નથી શણગારની
ફક્ત ફોરમ આપ તું ઝાકળ વગર !

-SADIKOT MUFADDAL 《Mötäbhäï 》

Gujarati Good Morning by SADIKOT MUFADDAL 《Mötäbhäï 》 : 111816956

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now