કાળા ડિંબાગ વાદળ
સમ જીવી નાખી જિંદગી!
ના છમમ્મલીલા જંગલ
કે પહાડ મળ્યા વરસવા માટે,,!
આખરે દરિયાને
થોડો મીઠો કર્યો!
અનિલ ભટ્ટ

Gujarati Poem by Anil Bhatt : 111816610

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now