મા
અંબે
તું જ ને
પાયે લાગું
શ્રદ્ધા ભાવથી
ચાલો ઉજવીયે
અષાઢી નવરાત્રીને
ગુપ્ત મહિમા સમજી
આ વર્ષે અલગ કરીએ.

-Bhargav Jagad

Gujarati Poem by Bhargav Jagad : 111815967

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now