નજરો મળી છે હજુ હૈયા સુધી પહોંચ્યા નથી
વાતો થઈ છે પણ મુલાકાત સુધી પહોચ્યા નથી
પ્રેમ થઈ ગયો છે પહેલી નજરમાં જ પણ દિલ વાત સુધી પહોચ્યા નથી
મળી ગયા છો તમે હવે
લગ્ન ના મંડપ સુધી પહોચ્યા નથી

-Kanzriya Hardik

Gujarati Poem by Kanzariya Hardik : 111815921

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now