નથી બનવું મારે તારી
મથુરા નગરીની રાણી
કે,
નથી બનવું મારે તારી,
દ્વારિકા નગરી ની પટરાણી...
મારે તો રહેવું માત્ર ,
બનીને તારા હ્દય ની રાણી...
કેમ કે...
પળ ભર માં, તારી એ સોનાની નગરી
તો, હતી સાગર મહીં સમાણી...
અમર રહી ગઈ હતી..
માત્ર રાધા કૃષ્ણ ની પ્રેમ કહાણી...
*અનુરાગ બાસુ*