(ટ્રેન માં બેસેલા એક મોટા બા એના બાજુ માં બેસેલા એક છોકરા ને કહે)

બા :- બેટા ક્યાં નો છો?

છોકરો :- બા હવે મારા લગન થઈ ગયેલા છે , હવે હું ક્યાંય નો નથી.
😂😂😂😂😅

Gujarati Jokes by Mansi : 111815202

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now