કવિતા એમ કાંઈ લખાતી નથી,
આ તો કલમનું દિલ તૂટ્યું ને
શાહી રૂપે આંસુ સરી પડ્યાં,
હમદર્દ કાગળે તેના હૈયા પર ઝીલી લીધાં. વેદના સચવાઈ
ગઈ, અક્ષરનાં મોતીમાં રહી ગયાં આંસુ...
એ જ છે બસ કવિતા...
'ઊર્મિ'

-Manjula Gajkandh

Gujarati Blog by Manjula Gajkandh : 111815099

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now