કોને ખબર હતી કે
એક દિવસ આમ જ ,
એક નજર જોવા માટે પણ
તરસી જઈશુ...
એ હ્દય ના ટુકડા ને
માત્ર લાગણીઓ થી જ સ્પર્શી જઈશુ....
*અનુરાગ બાસુ*

Gujarati Blog by Anurag Basu : 111815082
Falguni Dost 4 year ago

માગ્યું મળતું નથી અને જોઈતું જડતું નથી, દોસ્ત! આ ઋણાનુબંધથી કોઈ હજુ બચ્યું નથી.

Varsha Shah 4 year ago

હૃદયસ્પ!ર્શી

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now