કોણ હતુ અહીંયા મારુ જોઉ છું
ચોફેર તો અંધારુ જ લાગે છે....
મનમાં હતુ એ જ કયાક પરાયુ
થયુ લાગે છે.....
સાદ કરુને સીમમાં આવીને મળતુ
હવે એ દુર દુર સુધી કેમ દેખાતુ
જ નથી લાગે છે ......
ભુલી જશે મને આમ જ સાવ
એકલો રાખીને.......!!!
આવુ વિચારતા મને વિશ્વાસ જ
નથી આવતો......."યાદ "