બાળપણ ની અમુક યાદો મને જે તારા તરફ થી મળી છે,
એ મારા રદય માં મે સોને મઢી છે,
સાથે વિતાવેલા એ સમય ની,
હવે મને ફરી ઝખના થઈ છે.

-AR Bharvad

Gujarati Whatsapp-Status by Aarti bharvad : 111814716

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now